Monali Suthar

Click here to edit subtitle

Blog

view:  full / summary

Samjdar stri kevo purush ichhchhe !!!!!!!!!!

Posted by [email protected] on July 8, 2020 at 12:05 AM Comments comments (0)

સમજદાર સ્ત્રી એવો પુરુષ ઈચ્છે!??

સમજદાર સ્ત્રી એવો પુરુષ ઈચ્છે,

 

જે એની ઈજ્જત કરે,

એના કરેલા “ Adjustment ”

એના કરેલા “Compromises ”

એની સમજદારી “Understanding ”

તમારી ગેરહાજરીમાં પરિવાર નું ધ્યાન રાખે જેથી તમે શાંતિ અને આઝાદી થી પૈસા કમાવા પાર ધ્યાન આપી શકો.

 

એ એટલી સક્ષમ તો હોય છે, કે પોતાને બે સમય નું જમવાનું આપી શકે અને પોતાના ખર્ચાઉઠાવી શકે,

 

જો ના સમજાય તો બે વાર વાંચો.

 

#શબ્દોમોનાલીસુથાર #ConceptOfLiving #Happiness #PeaceOfMind


Khushioni chavi ke khajano !!!!!!!!!!!!!

Posted by [email protected] on July 8, 2020 at 12:00 AM Comments comments (0)

ખુશીઓની ચાવી કે ખજાનો !!!!!

માણસનું આમ કેવું હોય છે ને કેમ, આમ દરેક વ્યક્તિ દરેક ઉંમર આપણને આમ એવું જ હોય કે બસ ખુશીઓ જ જોઈએ અને નાનપણ થી શીખવાડવામાં પણ આવે કે બહુ મેહનત પડે છે ખુશ રહેવા માટે અને જીવન માં જોઈતી દરેક વસ્તુ મેળવી ને ખુશ રહેવા માટે.

 

જન્મ, ભણતર, પછી ૯૦% કિસ્સામાં નોકરી પછી છોકરી, પછી આપણાં છોકરા અને પછી એમની પછી સિક્વન્સ ચાલુ આગળ થી, અને જે પાછલું જીવન બચ્યું હોય એમાં પૈસા ભેગા કરવાના છોકરાઓ માટે અને એમને સેટલ કરવા માટેની ભાંજગડ. એવું નથી લાગતું કે આ સિક્વલમાં જ જીવન પુરૂ થઇ જતું હશે, કે આપણને ક્યારેય એવું તો કોઈએ શીખવાડ્યું જ નહિ કે મંજિલ સુધી પહોંચતા પહોંચતા જે રસ્તા નો ઉપયોગ તમે કરો છો એ રસ્તાની મજા પણ માણવી જોઈએ , એ રોલર કોસ્ટર રાઈડ ની મજા જ ખરી મજા છે. મંજિલની મજા તો મળ્યા પછી મળશે અને એ પણ મંજિલ મળશે એની ખાતરી કોને આપી, અડધા રસ્તે ખબર પડી કે ઈટ ડસનોટ એકઝિટ તો શું થાય તમારી ને આપડી બધાની તો હાલત પાતળી પરમાર !!!!!!!!!!!!!!!!!

 

તો આ ખુશી બેન ને ક્યાં શોધવાના, મળે છે ક્યાં, છે કોઈ ઠેકાણું એમનું તો લાવી ને ખોબે ખોબે વેંચી દઈએ બધા ને મન ભરાય એટલી બધી !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 

તમને મળે તો કેજો મને, અને ના મળે ત્યાં સુધી તો રહો હસતા રહો કોઈ ચાર્જ નહિ લાગે સાચે માં, ખુશ રહો !!!!!!!


https://m.dailyhunt.in/news/india/gujarati/vatsalya+news-epaper-vatsalya/khushio+ni+chavi+ke+khajano+monali+suthar-newsid-143183516


Rss_feed